મુખપૃષ્ઠ (original) (raw)

આ માસનો ઉમદા લેખ અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. (આગળ વાંચો...) અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ. ગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં ભારતીય લિપિનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ પર આપેલી છે. અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Libera.chat પર #wikipedia-gu અને #wikimedia-in ચૅનલ પર જાઓ. યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ. અન્ય ભાષાના વિકિઓમાંથી લેખ અહીં લાવવા માટે તમે ભાષાંતર સાધન (કંટેન્ટ ટ્રાન્સલેશન) વાપરી શકો છો. (લોગઈન થવું જરૂરી) આજનું ચિત્ર કવાંટના મેળા સમયે રાઠવા આદિવાસી મહિલાઓનો સમૂહ. વિકિપીડિયા અન્ય ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા. સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ. સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ. દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
જ્ઞાનજૂથ પ્રયુક્ત વિજ્ઞાનસ્થાપત્યસંદેશાવ્યવહારઇજનેરીખેતીઆરોગ્યઉદ્યોગઔષધીય વનસ્પતિઓહવામાન લોકો અને સમાજશાસ્ત્રલગ્નલોકશાહીમધ્યમ વર્ગપ્રતિજ્ઞા પત્રઅંધવિશ્વાસગુજરાતીસમાજશાસ્ત્ર રોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિકલાવાનગીસંસ્કૃતિનૃત્યચલચિત્રોસંગીતરમત-ગમતનાટ્યશાળા સરકાર અને કાનૂનભારતનું બંધારણભારત સરકારભારતીય સંસદભારતીય રૂપિયોભારતના રાષ્ટ્રપતિભારતના વડાપ્રધાનભારતીય ભૂમિસેનારાજકારણભારતીય સેના વિજ્ઞાન અને ગણિતગણિતવિજ્ઞાનકમ્પ્યૂટરભૌતિકશાસ્ત્રરસાયણ શાસ્ત્રજીવવિજ્ઞાનખગોળશાસ્ત્રઅંકશાસ્ત્રપ્રાણીશાસ્ત્રમનોવિજ્ઞાનગણિત વિષયક લેખોવિજ્ઞાન વિષયક લેખોકમ્પ્યૂટર વિષયક લેખો ભૂગોળભૂગોળદેશએશિયામહાસાગર ધર્મ અને માન્યતાઓહિંદુ ધર્મઇસ્લામબૌદ્ધ ધર્મજૈન ધર્મશીખખ્રિસ્તી ધર્મવેદવેદાંગપુરાણપારસીગીતાસંપ્રદાયઉપનિષદતાઓ ધર્મ સાહિત્ય અને સાહિત્યકારોભાષાઓસાહિત્યસાહિત્યકારપુસ્તક
વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ વિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે : wikt: **વિકિકોશ**મુક્ત શબ્દકોશ wikisource: **વિકિસ્રોત**મુક્ત સાહિત્યસ્રોત q: **વિકિસૂક્તિ**મુક્ત સુ-ઉક્તિ સંકલન b: **વિકિપુસ્તક**મુક્ત પુસ્તકો wikispecies: **વિકિજાતિ**જાતિ સંકલન wikinews: **વિકિસમાચાર**મુક્ત સમાચાર સામગ્રી d: **વિકિડેટા**મુક્ત જ્ઞાન આધાર commons:મુખપૃષ્ઠ **કૉમન્સ**મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ meta: **મેટા-વિકિ**વિકિમિડિયા કાર્ય સંયોજન Wikivoyage: **વિકિયાત્રા**મુક્ત પ્રવાસ માર્ગદર્શક mw: **મીડિયાવિકિ**વિકિ સોફ્ટવેર વિકાસ v: **વિકિવિદ્યાલય**મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ